Proud of Gujarat

Category : INDIA

FeaturedGujaratINDIA

નડિયાદમા અદ્યતન મશીનરી સાથે દાંત વિભાગનો શુભારંભ કરાયો

ProudOfGujarat
નડિયાદ  સુપ્રસિદ્ધ  સંતરામ મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે. ત્યારે સંતરામ રોડ ઉપર આવેલ સદવિચાર કાર્યાલય ખાતે ચાલી રહેલ સંતરામ મંદિર સંચાલિત...
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામના વૃદ્ધને કંટવાવ ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા મોત

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ ઉપર કંટવાવ ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે રાત્રિ દરમિયાન વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું....
FeaturedGujaratINDIA

માંગરોળના ભીલવાડા ગામના પાણી આમલી ફળિયામાં શિકારની શોધમાં આવેલો દિપડો ઝાડ ઉપર ફસાયો

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ભીલવાડા ગામના પાણી આમલી ફળિયામાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલો દિપડો ઝાડ ઉપર બાંધેલા તાર માં ફસાતા વન વિભાગની ટીમે ટ્રેક્યુલાઇઝ ગન થી...
FeaturedGujaratINDIA

અભિનેત્રી જ્યોતિ સક્સેના કહે છે, “મને ખાતરી છે કે ભારત ફરી એકવાર વિશ્વ મંચ પર ચમકવાનો અને 12 વર્ષ પછી વિશ્વ કપની ટ્રોફી ઘરે લાવવાનો સમય આવી ગયો છે.”

ProudOfGujarat
દરેક ભારતીયની જેમ, અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ પણ પોતાની અપાર ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યો છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમની મહેનત આખરે ફળીભૂત થઈ છે...
FeaturedGujaratINDIA

નોકરીના બદલે જમીન કૌભાંડમાં રેલવેના 50 કર્મચારીઓની સીબીઆઇ દ્વારા પૂછપરછ

ProudOfGujarat
નોકરીના બદલે જમીન કૌભાંડમાં સી.બી.આઇ. એ રેલવેમાં ગ્રૃપ ડીમાં ફરજ બજાવતા ૫૦ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ કર્મચારીઓ મધ્યપૂર્વ રેલવે અને નાલંદા તેમજ અંબાલા...
FeaturedGujaratINDIA

ભાવનગરમાં પોસ્ટ મેનની અછતથી લોકોને ભારે હાલાકી

ProudOfGujarat
ભાવનગર પોસ્ટ વિભાગમાં પોસ્ટ મેનની અછત છે તેથી લોકોને અગત્યના કાગળો સમયસર મળતા નથી, જેના કારણે લોકોની હાલાકી વધી છે. મહેકમની સરખામણીએ પોસ્ટ મેનની સંખ્યા...
FeaturedGujaratINDIA

માંગરોળના માંડણ ગામે કૂવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળ્યો

ProudOfGujarat
માંગરોળ તાલુકાના માંડણ ગામે ખેતરના કુવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. માંડણ ગામના ખેડૂત કમલેશભાઈ ખાનસિંગભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં કૂવો બનાવ્યો...
FeaturedGujaratINDIA

માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે ધોરણ 10 માં અભ્યાસ કરતા 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ઇસનપુર ગામના ગોડાઉન ફળિયામાં રહેતા સામાજિક કાર્યકર ભુપેન્દ્રભાઈ...
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમ૨૫ાડા તાલુકાના વાડી ગામે સહા૨ા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી આયોજિત ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી તા.ઉમ૨પાડા જિ.સુરત દ્વા૨ા આદિવાસી વિસ્તારમાં ૨મત-ગમત પ્રેમીઓ માટે છેલ્લા ૩૭ વર્ષથી સફળતાપૂર્વક આયોજન ક૨વામાં આવે છે. દ૨ વર્ષની જેમ આ...
FeaturedGujaratINDIA

સુરત પાલિકાના નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતી આવતા પાલિકાને 34 લાખની આવક

ProudOfGujarat
દિવાળી વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક ( પ્રાણી સંગ્રહાલય), એક્વેરિયમમાં એક લાખની આસપાસ મુલાકાતે આવ્યા હતા જેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે....
error: Content is protected !!