સુરત : અમેરિકાના પેન્ટાગનને પાછળ મૂકી શહેરનું ડાયમંડ એક્સચેન્જ ‘સુરત ડાયમંડ બોર્સ’ બન્યું દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ
અત્યાર સુધી, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું બિરુદ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગનના નામે રહ્યું છે. આ બિલ્ડિંગમાં મોટાભાગના કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ...
