ભરૂચના ને. હા. નં. 8 ઉપર ઝાડેશ્વરની હદમાં આવેલ રેવન્યુ સર્વે નંબર : 283/2 વાળી જમીનમાં આવેલી સરોવર કાઠીયાવાડી હોટલને બૌડા દ્વારા સીલ મારવામાં આવ્યુ
ભરૂચ-અંક્લેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ભરૂચ દ્વારા આજરોજ ને. હો. નં. 8 ઉપર આવેલ ઝાડેશ્વરના રેવન્યુ સર્વે નંબર : 283/2 વાળી જમીનમાં ચાલતી હોટલ સરોવર કાઠીયાવાડીવાળી...
