Proud of Gujarat

Category : INDIA

FeaturedGujaratINDIA

પૂર્વ કલેક્ટરે લાંગાએ જમીન કૌભાંડ મામલે રીમાન્ડની કાયદેસરતાને પડકારતી અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી

ProudOfGujarat
પૂર્વ કલેક્ટર લાંગાએ જમીન કૌભાંડના કેસ મામલે હાઈકોર્ટમાંથી અરજી અગાઉ કર્યા બાદ હવે પરત ખેંચી છે. રીમાન્ડની કાયદેસરતાને પડકારતી અરજી કરી હતી. કરોડોના કૌભાંડનો કેસ...
FeaturedGujaratINDIA

સુરતની વિદ્યાકુંજ શાળાનાં 7 વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની આબેહુબ રંગોળી બનાવી, સફળતા માટે પ્રાર્થના કરી

ProudOfGujarat
આજે શ્રી હરિ કોટાથી ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જોકે, આ પહેલા સમગ્ર દેશમાં ચંદ્રયાન-3 ના સફળતાપૂર્વક લોન્ચિંગ માટે પ્રાર્થના કરવામાં આવી હતી....
FeaturedGujaratINDIA

વડોદરા : 200 ઈ-બસ દ્વારા સીટી બસ સર્વિસનો વહીવટ કોર્પોરેશનને બદલે ખાસ રચેલી કંપનીને સોંપવા સામે વિરોધ

ProudOfGujarat
વડોદરાને ઈ-હબ તરીકે વિકસાવાશે અને વડોદરા તેમજ આસપાસના વિસ્તારોમાં 200 ઈ-બસ દોડાવવામાં આવશે. આ માટે બસોનું સંચાલન કરવા, પ્રોજેક્ટ મેન્ટેન કરવા અને જુદી જુદી નીતિઓ...
FeaturedGujaratINDIA

દ્વારકા જગતમંદિરમાં હવે ટૂંકાં વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ, મંદિર બહાર લગાવાયા બેનર

ProudOfGujarat
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ભક્તોને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં હવે...
FeaturedGujaratINDIA

વડોદરામાં મોહરમના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની બેઠક મળી

ProudOfGujarat
પોલીસ દ્વારા આગામી મહોરમ માસને ધ્યાનમાં રાખી સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવી જરૂરી સૂચનાઓ આપી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો...
FeaturedGujaratINDIA

ભારતનાં વૈજ્ઞાનિકો દ્વારા રચવામાં આવ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ

ProudOfGujarat
આજે ભારતે ઈતિહાસ રચ્યો છે. ઈસરો દ્વારા આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ચંદ્રયાન-3ને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આખો ભારત દેશ આ સફળતાનો...
FeaturedGujaratINDIA

ભરૂચ : જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા માઈક્રો સાયન્સ લેબનું ઉદઘાટન કરાયું

ProudOfGujarat
જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશ દ્વારા ભરૂચની 10 સરકારી શાળાઓને મુસ્કાન વિજ્ઞાનશાળાની ભેટ આપવામાં આવી છે. જેના માટે આજરોજ તાલીમ વર્કશોપનું આયોજન કરાયુ હતું. જેમાં આ શાળાનાં...
FeaturedGujaratINDIA

લીંબડીના ઘાઘોસર ગામના આધેડ પર ચાર વ્યક્તિઓએ હુમલો કરી ફરાર

ProudOfGujarat
લીંબડી મોટાટીબલાનુ સંયુક્ત ગામ એટલે ઘાઘોસર ત્યારે ઈજાગ્રસ્ત દ્રારા જણાવ્યું હતું કે શેલુભાઈ કાનજીભાઈ, સંજયભાઈ રસિકભાઈ, પ્રવિણભાઇ રસિકભાઈ, ભાવેશભાઈ કેહુભાઈ દ્વારા પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાં ડબલ મર્ડર કેસ મામલે ગૃહ વિભાગ એક્શનમાં, જામનગર એસપીની આગેવાનીમાં સીટની રચના

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસ અગાઉ થયેલી જૂથ અથડામણની ઘટનામાં જામનગર એસપીની આગેવાનીમાં સીટની રચના કરવાના આદેશ ગૃહ વિભાગ તરફથી આપવામાં આવ્યા છે. આગામી સમયમાં આ...
FeaturedGujaratINDIA

ગાંધીનગર ચ-જીરો સર્કલથી અમદાવાદ ઈન્દિરા બ્રિજ સુધી 11 કિમી માર્ગ પર રોડ ટ્રાફિક સેફ્ટી સિસ્ટમ લાગુ કરાઈ

ProudOfGujarat
ગાંધીનગરમાં માર્ગ સલામતી અને સુરક્ષાનો નવો પ્રોજેક્ટ કાર્યરત થયો છે. જે અંતર્ગત ગાંધીનગર ચ-જીરો સર્કલથી અમદાવાદ ઈન્દિરા બ્રિજ સુધી 11 કિમી માર્ગ પર રોડ ટ્રાફિક...
error: Content is protected !!