અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાંથી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ વિભાગ સતત વિવિધ સ્થળોએથી ગુનેગારી તત્વોને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ ભણાવી...
