નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં ભારે વરસાદના કારણે તળાવની પ્રોટેક્શન વોલ તેમજ વીજ ટ્રાન્સફોર્મર નમી પડ્યુ
નવસારીમાં ભારે વરસાદના કારણે તળાવની પ્રોટેક્શન વોલ ધરાશયી થઈ હતી, તેમજ પાણીના વહેણના કારણે વિજ ટ્રાન્સફોર્મર નમી પડ્યું હતું, જેને લઈ લોકોમાં ફાફડાટનો માહોલ છવાયો...
