ભરૂચના દરિયા કિનારાના ગ્રામજનોને સંભવિત વાવાઝોડાં પગલે તકેદારી રાખવા ભરૂચ મામલતદારે માર્ગદર્શક સૂચનો આપી મુલાકાત લીધી
“બિપરજોય” વાવાઝોડા અંગે ભરૂચ તાલુકાના નદીકાંઠાના ગામોમાં ગામોના લોકોને બિપરજોય વાવાઝોડા પહેલા, દરમિયાન અને પછીથી રાખવાની થતી તકેદારીઓ અને સલામતી તથા સાવચેતીના પગલાં અંગે ભરૂચ...
