શ્રમજીવીની સગીર પુત્રીને કૌટુંબિક બનેવી ભગાડી ગયો, ફોન કરી કહ્યું મે લગ્ન કરી લીધાં
વાગરા તાલુકાના એક ગામની ઘટના, દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ભરૂચ. વાગરા તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતાં અને મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં શખ્સને સંતાનમાં...
