સુરતના માંગરોળના વાંકલમાં વટ સાવિત્રી વ્રતની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી : પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે મહિલાઓએ રાખ્યું વ્રત
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુહાગિન મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય,...
