સબસીડાઇઝ રાસાયણિક ખાતરના વેચાણ કરતાં વિક્રેતાઓને તાલુકાકક્ષાએ હાજર રહેવાનું જણાવ્યું હતું.
ભારત સરકારશ્રીના સુચના અનુસાર તા.૦૧/૦૨/૨૦૧૮ થી તમામ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ DBT યોજના અંતર્ગત (POINT OF SALE) મશીન ધ્વારા જ કરવાનું નક્કી કરેલ છે. જિલ્લામાં...
