રાજપીપલા જીતનગર ચોકડી પાસે આદિવાસી એક્તા પરિષદ દ્વારા 25 મું ત્રિ દિવસીય સાંસ્કૃતિક એક્તા મહાસંમેલન યોજાશે
વિશાલ મિસ્ત્રી રાજપીપલા ભારતના 20 રાજ્યોમાંથી 4 લાખથી વધુ આદિવાસી આગેવાનો રાજપીપલા આવશે. સાંસ્કુતિક પહેરવેશ,રહેણી કેણી,ધાર્મિક વસ્તુઓ પુસ્તકો,આદિવાસી વિસ્તારોની વાનગી ઓનું પ્રદર્શન અને સ્ટોલ લાગશે,...
