Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલનાં કર્મીઓની કોવિડ ૧૯ અંતર્ગત ટ્રેનિંગ યોજાઈ હતી.

Share

હાલમાં ચાલતી કોવિડ ૧૯ મહામારીમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં વર્ગ ૩ અને વર્ગ ૪ નાં કર્મીઓને પીપીઈ કીટ, મેડિકલ વેસ્ટ, સેનેટાઇઝર, વિશેની માહિતી આપી, અને આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતી વખતે ઇન્ફેક્શન નાં લાગે તેની ખાસ કાળજી લેવાની પણ માહિતી ર્ડા, અનિલભાઈ ધાકડ દ્વારા આપવામાં આવી હતી.

તૌફીક શેખ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

રાજપારડીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓએ મામલતદારને આવેદન આપી છુટછાટની માંગ કરી.

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ પર તવાઈ 

ProudOfGujarat

Gnfc ઓવરબ્રિજ પરથી ઓટોરિક્ષામાંથી દારૂ – બિયરનો જથ્થો ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!