Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ પોલીસે સ્થાનિક મહિલા બુટલેગરનાં ઘરેથી નાની મોટી વ્હીસ્કીની બોટલો મળી રૂ.29,500નો જથ્થો ઝડપી પાડયો હતો.

Share

દહેજ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી નક્કર બાતમીના આધારે સ્થાનિક મહિલા બુટલેગર ભાવના સંજય પટેલના ઘરે રેડ કરી નાની મોટી વ્હીસ્કીની બોટલો કુલ નંગ 235 કિંમત રૂ. 29,500નો જથ્થો ઝડપી પાડયો હતો. જોકે મહિલા બુટલેગર ભાવના પટેલ અને તેનો ભાગીદાર અરવિંદ દાજી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી દર્જ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતની સેવાભાવી સંસ્થા ધરમપુરના આદિવાસી ગામને દત્તક લઈ સમૃધ્ધ બનાવવા કરે છે કામ

ProudOfGujarat

નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત

ProudOfGujarat

નર્મદા પુનઃ એકવાર બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને એલટૅ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!