Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજ રોજ કારઠ મુકામે આવેલ ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ મુકામે શિક્ષક દિન ની ઉજવણી કરવામા આવી

Share

કારઠ:-

આજ રોજ ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી જેમા શાળા સંચાલક મંડળ ના પ્રમુખ મગનભાઈ જાટવા એ શિક્ષકોને શુભેચ્છા પાઠવતાં પુર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્નને શિક્ષકોને બહુમાનના હકદાર ગણાવી તેમના જન્મ દિવસને સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. શિક્ષકો પ્રત્યેની માન સન્માનની ઉમદા ભાવના ચિરકાળ સુધી જીવંત રહે તેવી શ્રી ડૉ.રાધાક્રૃષ્ણનની શિક્ષણ સમર્પિત ભાવને વર્ણવ્યો હતો.તેમણે વધુમાં શિક્ષણને ઉન્નતીના માર્ગે લઇ જવા અપીલ કરતા જણાવ્યું હતુ કે, સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત સંકલ્પ યાત્રા યોજાઈ

ProudOfGujarat

પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારો સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

चंद्र ग्रहण 2018: राहु-केतु मानते हैं चंद्रमा और सूर्य देव को शत्रु, जानें कैसे लगता है ग्रहण

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!