Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં રોજ 15 લોકો આત્મહત્યા કરે છે, રોજ 44 આકસ્મિક મોત…જાણો વધુ

Share

 
સૌજન્ય/ગાંધીનગર: રાજય વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્યોએ છેલ્લા પાંચ વર્ષના ગુનાની વિગત માગી તે ચોંકાવનારી છે. રાજયમાં દરરોજ 15 લોકો આત્મહત્યા કરે છે, દરરોજ 44 વ્યકિતઓના આકસ્મિક મોત થાય છે. રોજ 52 સ્થળો પર ચોરી થાય છે, તેમાં પણ રોજની 11 ઘરમાં ચોરી થાય છે. સરકાર રાયોટીંગના ગુના ઓછા થતા હોવાનો દાવો કરે છે, પરંતુ ગુના પણ છેલ્લા પાંચ વર્ષમાં 8026 થયા હોવાનું બહાર આવ્યું છે.

પાંચ વર્ષમાં 27357 લોકોએ આત્મહત્યા કરી છે

Advertisement

વર્ષ લૂટ ખૂન ચોરી ઘરફોડ આત્મહત્યા મોત
2013-14 1332 1088 15297 4705 5291 16246
2014-15 1094 1112 14219 4004 5451 16227
2015-16 1052 1120 14466 4264 5702 16807
2016-17 1183 1090 14320 4198 5784 16345
2017-18 1314 988 15139 4247 5129 15635
કુલ 5975 5398 73441 21418 27357 81260


Share

Related posts

ભરૂચ નગરની આસપાસ ના વિસ્તાર માં રસ્તા પર ફેંકાયેલી પી.પી.ઈ કીટો…કોરોના જેવી મહામારી ના સમય માં આવી બેદરકારી માટે કોણ જવાબદાર…?

ProudOfGujarat

વડોદરાના વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં ઇન્ક્યુબેટરથી બતકના ઇંડાનું સેવન.

ProudOfGujarat

ઝઘડીયા વિસ્તારના ૨૬ જેટલા ગામોમાં સમારકામને લઇને આજે વીજપુરવઠો બંધ રહ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!