Proud of Gujarat
GujaratFeaturedINDIA

આત્મહત્યાનો પ્રયાસ કરનાર પોલીસકર્મીનુ સારવાર દરમિયાન મોત

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

 

શહેરા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ગોધરામા આવેલા પોતાના નિવાસે અજાણી દવાની ગોળીઓ ખાઈ લેતા સારવારઆત્મહત્યા કરતા પોલીસબેડામા ભારે ચકચાર મચી જવા પામી હતી.આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિનોદકુમાર વણઝારા રહે સંગમ સોસાયટી, ગોધરા પોતાના નિવાસ સ્થાને તા ૨૦-૯-૧૮ના રોજ કોઇ અજાણ્યા કારણોસર
દવાની ગોળીઓ ખાઈ લેતા ગોધરાની એક ખાનગી હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામા આવ્યા
હતા.ત્યારબાદ વધુ તબિયત લથડતા વડોદરા ખાતે
એસએસજી હોસ્પિટલમા ખસેડવામા આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.આ હેડ કોન્સ્ટેબલે આ રીતેનુ પગલુ શા માટે ભર્યુ એ અંગે પણ અનેક તર્કવિતર્ક સર્જાયા છે.પોલીસ બેડામાં પણ ગમગીની છવાઈ હતી.


Share

Related posts

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક હેમલ વણકરે પી.એચ.ડી. ની પદવી મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

વડોદરામાં 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, દવા બનાવવાની ફેક્ટરીની આડમાં ડ્રગ્સના કારોબારનો ATS એ કર્યો પર્દાફાશ.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોના બેફામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!