Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવા સંસ્કાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજ રોજ ગોધરાના પાંજરાપોળ ગાંધીચોક ખાતે
યુવા સંસ્કાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને ટ્રાફિક માં જાગૃતિ લાવવા માટે તેમજ વ્યસન મુક્તિ વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા આજ રોજ ગોધરાના પાંજરાપોળ ગાંધીચોક ખાતે આવેલા ટ્રાફિક પોઇન્ટ પાસે આવતા જતા રાહદારીઓને ટ્રાફિક વ્યવસ્થા તથા વ્યસન મુક્તિ વગેરે બાબતોનું સુચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પીયૂષભાઈ ગાંધી નિલેશભાઈ ભાટીયા મનુભાઈ ભગત ઋષભભાઈ પટેલ ઈમેજ ભાઈ પરીખ શભુંપ્રસાદ શુક્લ શૈલેષભાઈ ભાટીયા રાજુભાઈ માળી કમળભાઈ જૈન વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

નડિયાદના વેપારીને ગુગલ મારફતે કસ્ટમર કેરનો નંબર શોધવો ભારે પડ્યો.

ProudOfGujarat

ભરૂચ : શિક્ષકદિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સહકારથી ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે “આયુષ્માન ભવઃ” કેમ્પેઇનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!