Proud of Gujarat
FeaturedGujarat

ગોધરા ખાતે ST,SC સમાજે ડો.પાયલ તડવીને શ્રધ્ધાંજલી આપી વેદના વક્ત કરી.

Share

પંચમહાલ રાજુ સોલંકી

આજરોજ મહારાષ્ટ્ર -મુંબઇ ની વિવાઇએલ નાયર હોસ્પિટલ ડૉ.પાયલ તડવી ને અન્ય સિનયર ડોકટરો દ્વારા સતત જાતિવાચક અપશબ્દો દ્વારા વારંવાર એનુ અપમાન કરાવામાં આવતું જેનાથી ખૂબ જ દુ:ખી થઇને ડો.પાયલ તડવીએ આત્મ હત્યાનું પગલું ભર્યુ તે આપણા સર્વે માટે ખુબ જ દુ:ખદ બાબત છે અને સદ્ ગતને શ્રધ્ધાંજલી આપવા કાર્યક્રમ આદિવાસી વિકાસ ફાઉન્ડેશન-ગોધરા ,સંપસભા માનગડ ગોધરા,આદિવાસી પરિવાર ગોધરા,દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં S.T. અને S.C. સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરુચ નગરપાલિકા પ્રમુખની કાર ખાડામાં

ProudOfGujarat

ડભોઈની વણાદરા વિનય મંદીર હાઇસ્કુલમાં આત્મનિર્ભર ભારત અભિયાનની યુવાનોને અપાઈ માહિતી.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!