Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલમાં આવેલ કરીમકોલોની ખાતે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી :જાનહાનિ ટળી

Share

ગોધરા રાજુ સોલંકી
હાલોલમાં આવેલ કરીમકોલોની ખાતે આજ રોજ સવારે અચાનક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં જાનહાનિ ટળી હતી આ બનાવ સંદર્ભે હાલોલમાં આવેલ કરીમકોલોની ખાતે આજ રોજ સવારે શોર્ટસર્કિટ ના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગ બેકાબુ બનતા હાલોલના ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના બનાવ સંદર્ભે કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી બહાર આવ્યું નથી

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા નાયબ કાર્યપાલકને રજૂઆત.

ProudOfGujarat

ઝધડિયાની આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોને ઇજા પહોંચી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં કુલ ૪૭ પોઝિટિવ કેસ આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!