Proud of Gujarat
GujaratFeaturedINDIA

દામાવાવ પોલીસે ઇન્ડિકા કારમાંથી વિદેશીદારુનો જથ્થો ઝડપી પાડ્યો.

Share

 

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લામા ફરી એકવાર પોલીસે દારુની હેરાફેરી કરનારાઓ સામે સંકજો કસ્યો છે.
પંચમહાલની દામાવાવ પોલીસે ઇન્ડીકા ગાડીનો પીછો કરીને દામાવાવ ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારુનો જથ્થો જપ્ત કર્યો હતો જોકે કારચાલક અન્ય ઇસમો ફરાર થઇ ગયા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દામાવાવ પોલીસ મથકના પીએસઆઇ જી જે રાવતને બાતમી મળી હતી કે દેવગઢબારીયા તરફથી હાલોલ તરફ કારમા દારુનો જથ્થો અરવિંદભાઇ ચંદુભાઈ રાઠોડ નામનો ઇસમ લઇ જનાર છે.આથી દામાવાવ ત્રણ રસ્તા પાસે વોચ ગોઢવી હતી.અને બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા કારચાલકે ભગાવી મુકી આથી દામાવાવ પોલીસે કારનો પીછો કર્યો હતો.કારચાલક ગાડીને ચાઠા ગામ પાસે મુકીને ફરાર થઇ ગયો હતો.જેમા વિદેશી શરાબની બોટલ નંગ 540 જેની કિંમત ૧.૬૨ લાખ સહીત ઇન્ડિકા કાર મળી ૪.૧૨ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કારચાલક અરવિંદભાઈ ચંદુભાઈ રાઠોડ સાથે અન્ય એક ઈસમ સામે ઉપર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ઝવરા ખાંટના મુવાડા ગામને સ્મોક ફ્રી તેમજ પોલ્યુશન મુક્ત જાહેર કરાયું. જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચ : દહેજમાં આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

અંકલેશ્વર- સગાઈની ના પાડતા યુવાનએ યુવતી પર કર્યા ચપ્પાના ઘા અને આપી જાનથી મારી નાખવાની ધમકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!