Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ -: પોપટપૂરા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા પાણી શરબતની સેવા પૂરી પાડી.

Share

આજરોજ અંગારકી ગણેશ ચોથના પાવન પર્વે ગોધરા નજીક આવેલ ગણેશ મંદિર પોપટપૂરા ખાતે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ મહિલા મોરચા દ્વારા એક શ્રેષ્ઠ મહિલા શશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ છે

Advertisement

જેમ કે આજે વિશેષ યોગ અંગારકી ચોથ એકવીસ ચોથનું ફળ આપતી આ ચોથ ગણાય છે

તેવામા પંચમહાલના ગોધરા પાસે આવેલ પોપટપૂરા ગણેશ મંદિરે દર્શન કરવા આવતા પગપાળા દર્શનાર્થીઓને પાણી અને શરબતની સેવા આપવામા આવી રહી છે


Share

Related posts

અંકલેશ્વર જીમમાં કસરત કરવા ગયેલા યુવાનની બાઈક ચોરી

ProudOfGujarat

બી.એસ.એન.એલ એ કર્યો જોરદાર ધમાકો : ૯૯૯ રૂપિયામાં વર્ષનો ડેટા અને કોલિંગ ફ્રી!!!

ProudOfGujarat

જાહેરમાં લઘુશંકા કરતાં ટોકનાર પર ચપ્પુથી હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!