Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ડીઝાસ્ટરની ટીમ દ્વારા કોરોના જાગૃતિ રેલીનું આયોજન કરાયું.

Share

ગોધરામાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્રારા દિવાળીનાં તહેવારને લઇને કોરોના વાયરસની મહામારીથી બચવા માટે જનજાગૃતિ અભિયાન રેલી કાઢવામાં આવી હતી. જેમાં લોકોને તહેવાર દરમિયાન પોતાના મોઢા ઉપર માસ્ક અવશ્ય પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

પંચમહાલ જીલ્લામાં પણ કોરોનાની અસરને કારણે પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે ત્યારે હાલ તો કોરોનાની વેકસીન શોધાઈ નથી. કોરોનામાં સાવચેતી જ એ બચાવ છે. જેમા માસ્ક મહત્વનું બની જાય છે. ગોધરા સેવા સદન ખાતેથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્રારા રેલી યોજી માસ્કનો ઉપયોગ કરવા કોરોનાની મહામારીમાં અપીલ કરવામા આવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ – નેત્રંગના થવા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન કતલખાને લઈ જવાતી ભેંસો અને પાડા ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

લીંબડીનાં અંવતિકા હોટલ સામે આવેલા વિસ્તારમાં રહિશો વિકાસથી વંચિત

ProudOfGujarat

દિલ્હી-મુંબઇ એકસ્પ્રેસ વે પર ટેન્કરની ટક્કરે ઇનોવાને અકસ્માત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!