Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : લાયન્સ ક્લબ દ્વારા પત્રકાર અનિલ સોનીની પુણ્યતીથી નિમીત્તે રકતદાન કેમ્પનુ આયોજન.

Share

ગોધરાના અગ્રણી પત્રકાર સામાજિક સેવાકીય ધાર્મિક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વર્ગસ્થ અનિલ કુમાર ગોકલદાસ સોનીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ સાઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ ભાજપ ગોધરા મહિલા મોરચો યુવા મોરચો અનુ.જાતિ મોરચો રેડ ક્રોસ સોસાયટી તથા સેવાકીય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ મફત સર્વરોગ નિદાન કેમ્પ તથા સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું અભિવાદન મીરાની હોસ્પિટલના આદ્યસ્થાપક મણીભાઈ પટેલ દેહદાતાનું સન્માન તારીખ ૫ મી સપ્ટેમ્બર રવિવારના 10:00 કલાકે તેમના નિવાસસ્થાન પ્રભારોડ ગોકલદાસ સોની માર્ગ પ્રિન્સ લોજ પાસે ગોધરા ખાતે રાખેલ છે શ્રદ્ધાંજલિના ભાગરૂપે રક્તદાન કરવા સૌ યુવા મિત્રોને વિનંતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં સાધુ બીડી પીતા જ શરીરે આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના હિંગલ્લા ગામ નજીક ચાલુ એસ ટી બસ નો દરવાજો ખુલ્લી જતા બે જેટલા વિદ્યાર્થીઓ બસ માંથી પડતા ઇજાગ્રસ્ત થયા હતા

ProudOfGujarat

કાર્તિક આર્યન, કિયારા અડવાણીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!