Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઋષિ પંચમી નાં પાવન અવશરે ગુરુ ભ્રામણ સમાજ દ્વારા મહર્ષિ ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી

Share

રાજુ સોલંકી

ગોધરા :- ઋષિ પંચમી ના પાવન અવશરે ગુરુ ભ્રામણ સમાજ દ્વારા યાદવોના કુળગુરુ અને ભગવાન શ્રી કૃષ્ણ નું નામકરણ કરનાર ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુરુ ભ્રામણ સમાજ ના નવયુવાન અને વડીલ આગેવાન દ્વારા ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાર્થના સભા કરી હતી આ જન્મ જયંતિ પ્રસંગે ગુરુ ભ્રામણ સમાજ ના નવયુવાન અને આ પ્રોગ્રામ નું આયોજન કરનાર નિતિન ભાઈ ગાંધી અને આ પ્રોગ્રામ ને સફર બનાવવા એડવોકેટ જયેશભાઈ શ્રીમાળી ખુશાલભાઈ શ્રીમાળી દેવભાઇ મિતેશભાઈ પુરાણી વિકેશભાઈ પરેશભાઇ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફર બનાવ્યા હતો

Advertisement

Share

Related posts

પર્યાવરણનાં દુશ્મનો બેફામ : અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા કથળી, એર ક્વોલીટી ઈન્ડેક્ષ પહોંચ્યો રેડ ઝોનમાં.

ProudOfGujarat

વલસાડ જિલ્લાની સરીગામ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં બ્લાસ્ટ, 2 કામદાર ઘાયલ.

ProudOfGujarat

વડોદરા નજીક આવેલા વરણામા – ઇટોલા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!