Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે છ દિવસીય શિવ કથા શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું.

Share

નર્મદા પરિક્રમાઓના અન્ન ક્ષેત્ર અને રહેઠાણના આશ્રમના લાભાર્થે શિવ કથા શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ દરમિયાન દીપ પ્રાગટય, પોથી યાત્રા, શિવ વિવાહ, દ્વાદશ જ્યોતિર્લિંગ મહા પૂજા મહા આરતી અને અન્નકુટ  તથા લોક ગાયક ગુજરાત ટીવી કલાકાર દક્ષાબેન ટેલર, ટીવી હાસ્ય કલાકાર દલપત પરમાર તથા જમયતભાઈ પટેલ દ્વારા માં બાપ ને ભૂલશો નહીં કરૂણરસ તથા લોક દાયરા જેવા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન સમસ્ત શિવ પરિવાર હાંસોટ દ્વારા નર્મદેશ્વર મંદિર હાંસોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિ ભાવ પૂર્વક પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. 

Advertisement

Share

Related posts

ગોધરા : લાયન્સ કલબ દ્વારા જરૂરીયાતમંદોને ભોજન આપવામા આપ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાનનો આપઘાત

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કુલ-૧૯૩૨ બાળકોને વિનામુલ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ન્યુટ્રીશન ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!