Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના બોરસદ ગામેથી ગુમ થયેલા યુવકની લાશ કૂવામાંથી મળી

Share

માંગરોળ તાલુકાના બોરસદ ગામના ગુમ થયેલા યુવકની લાશ ગામની સીમમાં આવેલ એક કૂવા માંથી મળી આવી હતી. બોરસદ ગામનો માનસિક રીતે અસ્વસ્થ સતિષભાઈ મધુભાઈ ગામીત ચાર દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગયો હતો પરિવારજનો એ શોધખોળ કર્યા બાદ તેનો પત્તો નહીં મળતા ગુમ થયા અંગેની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ગુમ થયેલ યુવકનો મૃતદેહ ગામની સીમમાં આવેલ એ કુવામાં ઢોર ચરાવા ગયેલા યુવકોએ જોયો હતો જે અંગેની જાણ ગ્રામજનોને અને પોલીસને કરવામાં આવતા યુવકના મૃતદેહને બહાર કાઢી પી એમ કરવા માટે લઈ જવાયો હતો યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાથી આપઘાત કરી લીધો હોવાનું અનુમાન થઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

સારોદ ગામની સીમમાં જુગાર રમતાં બે ઝડપાયાં, બે ફરાર : 13 હજારની રોકડ જપ્ત

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ.

ProudOfGujarat

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!