Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : બેંક ઓફ બરોડાના 116 માં સ્થાપના દિન નિમિત્તે મોસાલી બ્રાન્ચ દ્વારા ઉજવણી કરાઈ

Share

બેંક ઓફ બરોડા શાખાના 116 માં સ્થાપના દિવસ નિમિત્તે બેંક ઓફ બરોડા (મોસાલી બ્રાન્ચ ) દ્વારા માંગરોળ તાલુકાની મોટી પારડી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક, કલર બોક્ષ બેંક મેનેજર સોનુ કુમાર રંજન, પરેશભાઈ પરમાર, અજય ગોંડલીયા, તેમજ સ્ટાફ દ્વારા આપવામાં આવેલ હતા. ઉપરોક્ત નોટબુક આપવા બદલ શાળાના આચાર્ય પુષ્પેન્દ્રસિંહ ખેર એ બેંક ઓફ બરોડાના સ્ટાફનો આભાર માનેલ હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને રોજગાર નિમણૂક પત્રો વિતરણના આગામી આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ નગરમાં મિલકત વેરા વસુલવાની કડક કાર્યવાહી શરૂ. રૂપિયા ૧ લાખ કરતા વધુનો વેરો બાકી હોવાથી મિલકતો કરાઈ સીલ.

ProudOfGujarat

એમેજોન કંપની માંથી મંગાવેલ સ્પોર્ટ વોચ ના બોક્સની ડિલિવરી ખાલી નીકળતા ગ્રાહકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!