Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્વામિનારાયણ મંદિર અને અંબાજી માતાજીના મંદિરે અન્નકૂટ નો ભોગ ધરાવાયો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે સ્વામિનારાયણ નારાયણ મંદિરે અને અંબાજી મંદિરે વિવિધ જાત ની એકસો એક વાનગી નો ભોગ ધરાવાયો હતો. ભાવિક ભક્તો એ અન્નકૂટ ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.ભાવિક ભક્તો એ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન કરી દશઁન નો લાભ લીધો હતો.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : વચગાળાનાં જામીન પરથી ફરાર થયેલ કાચા કામના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.

ProudOfGujarat

સુરત આવી રહેલી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!