Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા બજેટ ફળિયુ તેમજ બોમ્બે ફળીયામાં જરૂરિયાત મંદ ગરીબોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતા મજૂરો અને બજેટ ફળિયુ તેમજ બોમ્બે ફળીયામાં જરૂરિયાત મંદ ગરીબોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું.જરૂરિયાત મંદ 700 વ્યક્તિ ઓને સાંજે ખીચડી અને શાકનું ભોજન આપવામાં આવ્યુ. કોરોના સંક્ર્મણને અટકાવવા અમલી “લોકડાઉન “ની સ્થિતિ વચ્ચે શેરડી કાપતા મજૂરો અને બજેટ ફળિયા અને બોમ્બે ફળિયામાં ગરીબ જરૂરિયાત લોકોને સાંજે એક ટાઈમ ખીચડી અને શાક પાનેશ્વર દૂધ ઉત્પાદક મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

દિલ્હી-મુંબઇ એકસ્પ્રેસ વે પર ટેન્કરની ટક્કરે ઇનોવાને અકસ્માત

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલી વૈષ્ણવવાડી ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા મામલતદાર સહીત સાત કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!