Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાની સરકારી વિનયન કૉલેજ અને વાણિજ્ય કોલેજના વિધાર્થીની એ બરછી ફેકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.

Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ખેલ-કુદ મહોત્સવ યોજાયો હતો. આ ખેલ-કુદ મહોત્સવમાં 119 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં તા. 03/02/2023 ના રોજ શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની વિદ્યાર્થીની વસાવા દેવાંશીબેન મગનભાઈ એ બરછીફેંકમાં 22.09 મીટર બરછી ફેંકી સિલ્વર મેડલ તથા સર્ટીફીકેટ પ્રાપ્ત અત્રેની કોલેજનું, વાંકલ ગામનું તથા આદિવાસી વિસ્તારનું નામ રોશન કરેલ છે. તેમની આ ઉત્કૃષ્ઠ સિદ્ધિ બદલ વિદ્યાર્થીનીને તથા તેમના કોચ પ્રા.વિજયભાઈ દવેને કોલેજ આચાર્ય.ડો.દીપકભાઈ ચૌધરી તથા સમગ્ર કોલેજ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડેડિયાપાડાનાં ગારદા ખાતે દીપડાએ વાછરડીનું મારણ ગ્રામજનોમાં ફાફડાટ.

ProudOfGujarat

વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ બે દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશનમાંથી રીક્ષામાં વિદેશીદારૂ લઇ જતાં બે ઝબ્બે : મંગાવનાર વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!