Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબી : કોરોના મહામારી વચ્ચે મહિલા પોલીસકર્મીની ફરજ નિષ્ઠા, લગ્નનાં બીજા જ દિવસે મહેંદીવાળા હાથ સાથે જ ડ્યુટી જોઈન્ટ કરી લીધી.

Share

હાલ કોરોના મહામારી ચાલી રહી છે, દેશમાં લોક ડાઉનનું કડક પાલન કરાવવા પોલીસ વિભાગ કોરોના વૉરિયર્સની ભૂમિકા ભજવી રહ્યું છે એ વચ્ચે મોરબી જિલ્લામાંથી પોલીસની ફરજ નિષ્ઠાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગત 17 મી તારીખે પરિવારનાં 12 લોકોની હાજરીમાં મહિલા પોલીસ કર્મીએ લગ્ન કર્યા હતા અને બાદમાં બીજા જ દિવસે એટલે કે 18 તારીખે મહેંદીવાળા હાથ સાથે ફરજ પર હાજર થઈ ગયા હતા,આ બાબત સોશિયલ મીડિયા મારફતે લોકો વચ્ચે આવતા લોકો પણ પોલીસની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : ખેડા જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ગોધરા ખાતે મીરાની હોસ્પિટલના સ્થાપકના જન્મદિવ નિમત્તે રક્તદાન શિબીરનુ આયોજન કરાયુ

ProudOfGujarat

પાલેજની બેંકો ઓફ બરોડાનો વહીવટ સ્ટાફનાં અભાવે કથળી જતાં રોજિંદા ગ્રાહકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!