Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક્સિડન્ટ ક્લેઈમ કેસમાં એક જ દિવસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે દાવાની પતાવટ કરી.

Share

તામિલનાડુના કુન્નૂરમાં તાજેતરમાં Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 11 સુરક્ષા કર્મીઓમાં લેફ્ટનન્ટ કર્નલની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક જ દિવસમાં વીમાના દાવાની પતાવટ કરીનો અહેવાલ મળ્યો છે. જેમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડેના અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહની રૂપિયા 1 કરોડની પોલીસી હોય તેઓનું આકસ્મિક રીતે મૃત્યુ થતાં પોલીસીની ગંભીરતાને ધ્યાને લઇ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડેની ટીમે એક જ દિવસની અંદર આ પોલીસીના દાવાની પતાવટ કરી હતી. વીમાના દાવા માટેનું નિદાન આર્મી હેલિકોપ્ટરના હવાઈ અકસ્માતનું હતું. આથી આ કેસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તાત્કાલિક ધોરણે મૃત્યુ પામેલા હરજિન્દર સિંહનાં પરિવારને રૂપિયા 1 કરોડની પોલીસી હોય જે દાવાની પતાવટ કરી તેમના પરિવારને પોલિસીના રૂપિયા પરત કર્યા હતા.

Advertisement

Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા સચાણા ગામમાં પપેટ શો દ્વારા ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરીયા કોગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી સભા-સરઘસ બંધી : રેલી, મંડળી કે સરઘસ અને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!