Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાઇ.

Share

ગુરુવારે મહાવીર સ્વામીની 2620 મો જન્મકલ્યાણક મહોત્સવ ઉજવાયો છે. નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8 વાગ્યે શહેરના મુખ્ય જૈન દેરાસર એવા અજીતનાથ જૈન દેરાસરથી વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળી હતી. જે કંથારીયા ચકલા, ડભાણ ભાગોળ, અમદાવાદી બજાર, ભાવસાર વાડ, સોની બજાર થઈને સમડી ચકલા થઈને પરત અજિતનાથ જૈન દેરાસરે આવી હતી. મુનિરાજ સાધુરત્ન વિ.મ.સા તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં આ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી હતી.આ શોભાયાત્રા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરી પ્રોફિટની લાલચ આપી ભરૂચના વૃદ્ધ સાથે ૬૭ લાખની ઠગાઈ

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો પ્રથમ દિવસે બંધ જોવા મળ્યા હતા.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરાના વાલ્મીકીવાસ સહિત અન્ય વિસ્તારમાં પીવાનું પાણી દુષિત, નગરજનોમાં રોગચાળાની દહેશત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!