Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમની દીકરીના લગ્ન યોજાયા.

Share

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ આશ્રીત દીકરી રોશનીનું લગ્ન ધામધૂમ પૂર્વક યોજાયું હતું. આ દીકરીએ વડોદરાના મૌનીષ દિલીપભાઈ પટેલ સાથે હિન્દુ રિતી રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા. આ સંસ્થા દ્વારા આ લગ્ન 562 મુ યોજવામાં આવ્યું હતું. આ નવદંપતીને ભેટ સોગાદો આપવામાં આવી હતી. આજદિન સુધીમાં આ સંસ્થાની પરણિત દીકરી પૈકી વિદેશમાં 2, નડિયાદમાં 28, ગુજરાતમાં 520, બીજા રાજ્યમાં 12 દીકરીઓ વેલસેટ છે. નવદંપતી રોશની-મૌનિષને સંસ્થાના હોદ્દેદારો એ આશીર્વાદ આપ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા નદીએ ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવી, નદીના જળ સ્તરમાં સતત વધારો, કાંઠા વિસ્તારમાંથી ૨૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં એક ગ્રામ્ય વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર, ગણતરી નાં કલાક માં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ સત કૈવલ મંદિર પાસે માંગરોળ તાલુકાના નવા ચૂંટાયેલા સભ્યોનું અને પંચાયત જીલ્લાના સભ્યોનું સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!