Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પ્રશાંત આશ્રમ શાળા ખાતે બાળકોને ગણવેશ વિતરણ કરાયું.

Share

જી.એન.વ્યાસ

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાના નવાપુરા (ધોબિસલ) ગામે પ્રશાંત આશ્રમ શાળા ખાતે બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત આશ્રમ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ, રાજુભાઈ બારિયા, અમૃતા બેન વસાવા, વિમલાબેન તડવી, કલાવતીબેન તડવી તથા ગૌતમભાઈ વ્યાસ તેમજ ધોબિસલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી ગોપાલભાઈ તડવી, કમલેશભાઈ પટેલ તથા મીઠીવાવ ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્ય શ્રી દિનેશભાઈ લક્ષ્મણભાઈ ભીલ તેમજ કનુભાઈ ભીલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકો પણ ઉત્સાહ સાથે આ પ્રવૃતિમાં જોડાયા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ લોકસભા નો જંગ -બેઠક ના રાજકીય ગણિત માં લાભ ઉઠાવવા ઑવૈસી ની પાર્ટી AIMIM કરશે એન્ટ્રી

ProudOfGujarat

POG વિશેષ : ભારતીય રાષ્ટ્રીય ધ્વજ દિવસ આજરોજ મનાવવામાં આવે છે : જાણો તેની દિલચસ્પ કહાની

ProudOfGujarat

શપથ ગ્રહણ પહેલા વિજય રૂપાણી અને સી.આર પાટીલને મળવા પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat
error: Content is protected !!