Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ સરકારી યોજના કૌભાંડ માં આરોપી મહિલા ભાવેશ્રી દાવડા નો પોલીસ કસ્ટડીમાં માં આત્મહત્યા નો પ્રયાસ

Share

 

જીગર નાયક નવસારી
સીઆરેસ હેઠળ ડાંગમાં 25 કરોડનો સહયોગ આપવાની લોભામણી જાહેરાત આપી છેતરપીંડી કરનારા આરોપી ભાવેશ્રી દાવડા એ ગઈ કાલે પોલીસ રિમાન્ડ દરમ્યાન બાથરૂમ માં જઈ ફીનાઇલ પી જીવન ટુકવવાનો પ્રયાસ હતો.ભાવેશ્રી દાવડા ને ડાંગ પોલીસ દ્વારા બઆહવા સિવિલ ખાતે 24 કલાક સુધી સારવાર આપવામાં આવી.સારવાર બાદ આજ રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા આહવા પોલીસે ફરી માંગ્યા 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા આરોપીએ આત્મહત્યા નો પ્રયાસ કરતા પોલીસ ન કરી શકી હોવાનું જણાવ્યુ હતુ.ભાવેશ્રી દાવડા ને ફરી 4 દિવસના પોલીસ રિમાન્ડ આપવા માં આવ્યા છે.આઈજીએ કંઈક પીણું પીધાની પુષ્ટિ કરી છે.

Advertisement

Share

Related posts

महेश बाबू की मोम की प्रतिमा अपने अंतिम चरण पर!

ProudOfGujarat

અંકલેશ્વર : લોકડાઉનનાં અમલીકરણ માટે પોલીસની ખડેપગે સેવા.

ProudOfGujarat

સુરત જીલ્લામાં સામાજીક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!