Proud of Gujarat
FeaturedGujarat

નવસારી સિવિલ હોસ્પિટલના સર્જન 10 હજારની લાંચ લેતા ઝડપાયા….

Share

જીગર નાયક,નવસારી

નવસારી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં આજે લાંચ લેવાનો કિસ્સો બહાર આવ્યો છે અને તે પણ સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિક્ષક ડોક્ટર અનિલ ટી કોડનાની એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાયા છે. નવસારી ના ફરિયાદી પોતાના હેલ્થ સર્ટીનું રીન્યુ કરવા આવ્યા હતા તે દરમ્યાન સર્ટી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો અને ૧૦ હજારની માંગણી કરી હતી. ફરિયાદી કંટાળીને એસીબીનો સહારો લઈને ડોક્ટર કોડનાનીને પાથ ભણાવ્યો છે. નિવૃત્તિના સમયે આ અધિકારીની બુદ્ધિ ભ્રષ્ટ થતા કાયદાની લપેટમાં આવી જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

Advertisement


Share

Related posts

છોટાઉદેપુરમાં પાડોશીએ તીર વડે હુમલો કરતાં ઇજાગ્રસ્તની ત્રણ કલાક બાદ સર્જરી સફળ રહી

ProudOfGujarat

સેંગપુરનો રહીશ હિરેન વસાવા વિદેશી દારૂ સાથે તાલુકા પોલીસના હાથે ઝડપાયો.

ProudOfGujarat

પી.આઇ વર્ગ-૨ ની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં વિદ્યાર્થીઓ ચમકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!