Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી-બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનની બની ઘટના..

Share

 

જાણવા મળ્યા મુજબ નવસારી-બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી-જેમાં એક બાઈક ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો…વહેલી સવારે ટ્રેન પકડવા માટે જઈ રહેલા રાહદારીને અડફેટે લેતા રાહદારીનું મોત નીપજ્યું હતું….

Advertisement

Share

Related posts

માંગરોળમાં 56 પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થતાં પશુપાલકો ચિંતિત

ProudOfGujarat

આણંદ પાસેના વલાસણ ગામમાં જુગાર રમતા 8 ઇસમો પકડાયા

ProudOfGujarat

ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક કાર્યાલયમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર લોકરક્ષક ને કોર્ટમાં રજૂ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!