સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ
સુરેન્દ્રનગરના અંધ વિદ્યાલય રોડ પર રહેતા વેપારીએ રાજકોટના આશાનગરમાં રહેતા તેમના સગાને રૂપિયા 5.70 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે આપેલા
