વડોદરા ચૂંટણી તંત્રએ બનાવેલ કર્તવ્યપારાયણતાના પોડકાસ્ટનું કલેક્ટરે કર્યું લોન્ચિંગ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને વડોદરામાં કલેક્ટર તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વમાં કર્તવ્યપારાયણતાને પોડકાસ્ટમાં ઉતારવામાં
