રાજપીપળા : સરકારી પોલીટેકનીક ખાતે ‘સ્ટુડન્ટ સેન્સીટાઈઝેશન ઇવેન્ટ SSIP 2.0’ નો કાર્યક્રમ યોજાયો.
ભરુચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશભાઇ સુથારવાલાની ઉપસ્થિતિમાં સરકારી પોલીટેકનીક – રાજપીપળા, ભરુચ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રીસર્ચ એન્ડ ઈનોવેશન ફેસ્ટીવલ અંતગર્ત “સ્ટુડન્ટ સેન્સીટાઈઝેશન ઇવેન્ટ SSIP
