રાજપીપળા : ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ હોટલમા પાંચ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા.
ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ હોટલમા રૂમ નંબર ૩૩૩ મા પાંચ જેટલા ઇસમો ગે.કા.રીતે પતા-પાનાનો હારજીતનો જુગાર રમતા ઇસમોને કુલ કિ.
