વાંકલના પરમહંસ સુખાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદે રમેશ ચૌધરીની વરણી કરાઇ.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે પરમહંસ સુખાનંદજી સેવા ચેરીટેબલના પ્રમુખ પદે રમેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં જ્ઞાન સંપ્રદાયના પ્રચાર પ્રસાર અને સામાજિક સેવા
