અંકલેશ્વર ખાતે વિવિધ માંગણીઓને લઈને આદિવાસી સમાજના યુવાનો એ તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું.
આજરોજ અંકલેશ્વર ખાતે આદિવાસી સમાજના યુવાનો એ તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક આવેદનપત્ર પાઠવ્યું હતું, આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ય
