માંગણીઓ સ્વીકારો નહિ તો પરિવાર સાથે સરકાર વિરુદ્ધ મતદાન કરીશું, અંકલેશ્વર તાલુકા સેવા સદનના આઉટ સોસિંગ કર્મચારીઓની ચીમકી.
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્ય સરકાર સામે વિવિધ પડતર પ્રશ્નોને લઇ અલગ અલગ વિભાગના કર્મચારીઓએ જાણે કે છેલ્લા
