ગુજરાતમાં પાન-મસાલા અને તમાકુ-ગુટખાના વેચાણ અંગે સરકાર દ્વારા કયો નવો મહત્વપૂર્ણ આદેશ અપાયો.
રાજ્યમાં હાલમાં તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ જણાવ્યું છે કે
