Proud of Gujarat
Home Page 1226
FeaturedGujaratINDIA

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસથી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ પ્રાંત કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ
GujaratFeaturedINDIA

એહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલના જન્મદિવસ નિમિતે ડેડીયાપાડા અને પિરામણ ગામની શાળા ખાતે ઉજવણી કરાઇ.

ProudOfGujarat
આજરોજ મર્હુમ એહમદ પટેલ સાહેબના દીકરી સમાજ સેવિકા મુમતાઝ પટેલના જન્મદિવસ નિમિતે અહેમદ પટેલ સાહેબ અને મુમતાઝ પટેલના સમર્થકો દ્વારા અહેમદ પટેલ સાહેબે દત્તક લીધેલ
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમમાં રખડતાં ઢોરે મહિલાને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત.

ProudOfGujarat
નડિયાદમાં રખડતા ઢોરનો શિકાર એક મહિલા બન્યા છે. તેઓ ચાલતા જતા હતા તે સમયે એક રખડતી ગાયે શિંગડે ભેરવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નડિયાદ પશ્ચિમ
INDIAFeaturedGujarat

કરાર આધારિત કર્મચારીઓ દ્વારા યોગ્ય પગાર નીતી બનાવવા ઝઘડિયા મામલતદારને આવેદન અપાયું.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ કરાર આધારિત રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓએ ઝઘડિયા મામલતદારને આવેદન આપીને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપીને યોગ્ય પગાર નિતી બનાવાય
FeaturedGujaratINDIA

નડિયાદ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ઈપ્કોવાલા હોલ, નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને અતિથિ વિશેષ, ગુજરાત વિધાસભાના મુખ્ય દંડક પંકજભાઈની ઉપસ્થિતીમાં વિશ્વાસથી વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
રાજપીપલા ખાતે રાજપીપલા પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાંરૂા.૬.૬૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડીયા બજાર નર્મદા નદીના પટમાં વિદેશી શરાબનું વેચાણ કરતો બુટલેગર હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat
ભરૂચ શહેરના એ ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં બેફામ બનેલા બુટલેગરો સામે હવે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે, દાંડીયા બજાર વિસ્તારમાં નર્મદા નદીના પટ
FeaturedGujaratINDIA

ઝઘડિયા કારંટા રૂટ પરની બસ સેવા અનિયમિત થતાં મુસાફરોને હાલાકી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેથી સવારના પોણા છ વાગ્યાના સમયે કારંટા જવાની લોકલ બસ લાંબા સમયથી ચાલે છે. ઝઘડિયા રાજપારડી ઉમલ્લા રાજપિપલા પંથકના મુસાફરો માટે સવારના
FeaturedGujaratINDIA

વડોદરા એમ.એસ યુનિવર્સિટીમાં ધીંગાણું, વોટ્સેપ ગ્રુપમાંથી રીમુવ કરવા બાબતે બે વિદ્યાર્થી જૂથો બાખડયા.

ProudOfGujarat
વડોદરા ખાતે એમ.એસ.યુનિવર્સિટી અવારનવાર તેમાં થતા વિવાદોના કારણે ચર્ચામાં આવતી હોય છે, યુનિવર્સિટીમાં સામાન્ય બાબતોને લઇ ઝઘડા થવાની બાબત હવે દિવસેને દિવસે વધતી જતી હોય
GujaratFeaturedINDIA

લીંબડી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે વિકાસ યાત્રા કાર્યક્રમ અને હોલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિકાસલક્ષી માહિતી આપવામાં આવી હતી. જેમાં જોડે જોડે આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખોખો રમતનો
error: Content is protected !!