લોકશાહીના અવસરમાં છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી મતદાન કરતા મતદાતાઓનો જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રમાણપત્ર આપી બિરદાવ્યા.
ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવવા જઈ તરફ જઇ રહી છે, તેવામાં મજબૂત લોકશાહી અને સૌની ભાગીદારીના લોકશાહીના અવસરને વધુ મજબૂત બનાવવા અને
