વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની તૈયારીના ભાગરૂપે માંગરોળ વિધાનસભા સંગઠનની બેઠક યોજાઈ.
સુરત જિલ્લાના ૧૫૬-માંગરોળ વિધાનસભા મત વિસ્તારની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનની અગત્યની બેઠક પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના અઘ્યક્ષપણા હેઠળ ઝંખવાવ ખાતે યોજવામાં આવી હતી.
