વાંકલઃ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સેવા પખવાડિયાની ઉજવણી
વાંકલ :: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત ઝંખવાવ જીલ્લાપંચાયત સીટમાં આવતા ગામોમાં અતિ કુપોષિત બાળકોને પોષક તત્વ આહરની કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
